હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પોલીસે ચાઇનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ ન કરવા વિદ્યાર્થીને સમજૂત કર્યા


SHARE













ટંકારા તાલુકા પોલીસે ચાઇનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ ન કરવા વિદ્યાર્થીને સમજૂત કર્યા

ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનો ઉપયોગ ન કરવા સંદર્ભે ટંકારા પોલીસ દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત થાણા અમલદાર એચ.આર. હેરભાની અધ્યક્ષતામાં પેસેન્જર વાહન પાછળ બેનરો લગાવી જનજન સુધી આ વાત પહોંચતી કરવા નવતર પ્રયોગ હાથ ધરાયો હતો 

ટંકારાની એમ.પી. દોશી વિર્ધાલય અને એમ.ડી. વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. હેરભા અને તેમની ટીમ દ્વારા ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેનાથી થતા નુકશાન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. અને બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી આ ઉપરાંત ફોજદારે આ અંગે લોક જાગૃતિ માટે પેસેન્જર વાહન પાછળ બેનરો લગાવી તસ્વીર થકી ગંભીરતા સમજી ખાલી કાયદાની બિકે નહી પરંતુ માનવતાની રીતે સમજે એવો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો






Latest News