રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાએ  અધૂરા મહિને જન્મ આપેલ બાળકનું મોત


SHARE







ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાએ  અધૂરા મહિને જન્મ આપેલ બાળકનું મોત

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ તેની સારવાર પછી એક બાળકને જન્મ આપ્યો હતો તે બાળકનું મૃત્યુ નીપજયું છે જેથી કરીને હાલમાં આ બનાવવાની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે થઈને કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુરેખાબેન મદનભાઈ બામણીયાએ ગત તા. ૫/૧૨ ના રોજ ઝેરી દવા પી લીધી હતી તેની સારવાર કરવામાં આવ્યા બાદ તેને ગઇકાલે એક બાળકને જન્મ આપ્યો હતો અને તે બાળકનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવવાની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેના કવાયત શરૂ કરવામાં આવી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હોવાથી બાળકનું મૃત્યુ નીપજયું છે તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે






Latest News