મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિનની ઉજવણી કરાઇ


SHARE









મોરબીમાં ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકદિનની ઉજવણી કરાઇ

મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિન નિમિતે મોરબીની સમસ્ત પાઠશાળાના બાળકો તથા બલિકાઓ દ્વારા બોયઝ હાઈસ્કૂલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મારબીની અનેક સંસ્થાઓના હોદેદારો, મહાનુભવો, દાતાઓ સહિતના હાજર રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવેલ હતી. આ નૃત્ય નાટિકાનું ડ્રેસીગ શૈલેન મહેતા (મનુભાઈ ડ્રેસવાલા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ડફળ બનાવવા માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ, મંત્રી જયેશભાઈ કોઠારી, નેમિલ, જૈનમ, વિરલ, પ્રશાંત, રોનક અને સિદ્ધાર્થ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News