મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ લોકાર્પણ


SHARE







ટંકારાના જીવાપર ગામે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ લોકાર્પણ

ટંકારા તાલુકાના જીવાપર ગામે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર કુરીવાજો સતિપ્રથા સહિતની બંદી સાથે બાથ ભીડી આર્ય સમાજની સ્થાપના કરનાર ભારતના ભિષમપિતા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મૃતિભવનનુ  નવું નિર્માણ કરવામાં આવ્યું છે તેને નગરજનો હસ્તે  ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને આર્ય સમાજ મંદિરે હવે વૈદિક કાર્યક્રમો સમાજ જાગૃતિના કાર્ય હાથ ધરવામાં આવશે. આ તકે વાલજીભાઈ ઢોલરીયા, જસમતભાઈ હાપલિયા (અમદાવાદ), ભાવેશભાઈ હાપલિયા, મહાદેવભાઇ રંગપરીયા, કાનજીભાઈ લુણાગરિયા કાંતિભાઈ ડાકા સહિતના ગ્રામજનો આમંત્રિત અતિથી હાજર રહ્યા હતા






Latest News