મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારા રાજકોટ હાઇવે ઉપર ટ્રકની પાછળ ખાનગી બસ ઘૂસી ગઈ


SHARE













ટંકારા રાજકોટ હાઇવે ઉપર ટ્રકની પાછળ ખાનગી બસ ઘૂસી ગઈ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામથી આગળની ભાગમાં આર્યમ વિદ્યલય પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો અને ત્યારે આગળ જતાં ટ્રકની પાછળના ભાગમાં ખાનગી બસ ઘૂસી ગઈ હતી જેથી કરીને બસના ડ્રાઇવર, ક્લીનર સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચતા સારવાર ૧૦૮ મારફતે ટંકારા અને મોરબી લઈને આવ્યા હતા અને જેને ઇજા થયેલ છે તેમાં દલુરામ ખેમારામ (૪૨), બાલારામ વરીગારામ (૪૫) અને મુલારામ ખેમારામનો સમાવેશ થાય છે આ ઇજાગ્રસ્તોને ૧૦૮ ના પાઇલોટ કૃષ્ણરાજસિંહ જાડેજા અને ઇએનટી કલ્પેશભાઈ પરમારે સારવારમાં ખસેડયા હતા. અને આ બનાવની જાણ થતાં તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઆઈની સૂચના મુજબ સ્ટાફના સોયબભાઈ, સાગરભાઈ અને જયપાલસિંહ ઝાલા સહિતના સ્થળ ઉપર પહોચી ગયા હતા અને રસ્તા ઉપરથી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો






Latest News