રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા નારદ જયંતિને અનુલક્ષીને સંઘ કાર્યાલય કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રમાં કાર્યરત પત્રકારબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સેવા ભારતી ગુજરાત તથા સૌરાષ્ટ્રના કિશોરભાઈ મુંગલપરા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ રાષ્ટ્ર તથા સમાજ જીવનની ઉન્નતિ માટે પત્રકારબંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી શકે તે બાબતની સંવાદ સ્વરૂપે વાતચીત કરી હતી.કાર્યક્રમનું સંચાલન વિષ્ણુભાઈ વિડજા તથા ચિરાગભાઈ ભોરણીયાએ કર્યું હતું.




Latest News