રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા


SHARE









મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ પદે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ વિજયશંકર પંડ્યા, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ ભાનુંશંકર યાજ્ઞિક, મહેશભાઈ ભાનુંશંકરભાઈ પંડ્યા, મહામંત્રી તરીકે નરેદ્રભાઈ ભાઈશંકર મહેતા, ખજાનચી તરીકે કાંતિલાલ રતિલાલ ઠાકર અને સહમંત્રી તરીકે ધ્યાનેશભાઈ ભાઈશંકર રાવલની વરણી કરવામાં આવી છે અને ૧૧ કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જેથી કરીને તમામ હોદેદારોને સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.




Latest News