રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ


SHARE









માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ મંદિરે થોડા સમય પહેલા કેમ્પ યોજાયો હતો જેના દર્દીઓને મેડિકલ સાધનો વિનામૂલ્યે પણ ભાડેથી આપવાનું આયોજન કરાયું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ સાધનો આપવામાં આવશે

માળીયાના વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદીર ખાતે તા.૧૭/૫/૨૩ થી દર્દીઓ માટે મેડિકલ સાધનો નિશુલ્ક ભાડેથી આપવાનુ શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં દર્દીની જરૂરિયાત અનુસાર પલંગ, ખુરશી, વ્હીલચેર, વોકર સહિતના જરૂરી સાધનો રાખવામા આવ્યા છે અને દર્દીની જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે અને સર્વ જ્ઞાતીજનોને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને જે દર્દી માટે સાધનો લઈ જવામાં આવ્યા હોય તેને સારું થઈ જાય અથવા તો સાધનની જરૂર ન હોય તો તેને પાછા આપી જવાના રહેશે




Latest News