રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મહત્વના સમાચાર: મોરબીમાં ધો.10માં 90 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્યવર્ત કોમર્સ સ્કૂલમાં શિક્ષણ ફી માફ


SHARE









મહત્વના સમાચાર: મોરબીમાં ધો.10માં 90 ટકા મેળવનાર વિદ્યાર્થીઓને આર્યવર્ત કોમર્સ સ્કૂલમાં શિક્ષણ ફી માફ

ગત માર્ચ માસમાં લેવાયેલી એસએસસી બોર્ડ એટલે ધો. 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ત્યારે મોરબીમાં ધો. 10 પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં મોરબીના ધો.10 પછી કોમર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 90 ટકા ઉપર ગુણ હોય તો તેને મોરબી નજીક આવેલ આર્યવર્ત ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં શિક્ષણ ફી માફ કરી આપવામાં આવશે

મોરબીના નજીકના લક્ષ્મીનગર પાસે આવેલ આર્યવર્ત ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ધો.11 કોમર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેમાં પણ કોમર્સ કરવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર આપવામાં આવી છે જેમાં ધો. 10માં 90 ટકાથી ઉપર ગુણ મેળવનાર વિધાર્થીઓની શિક્ષણ ફી 100 ટકા માફ કરવામાં આવશે, તો 85 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 75 ટકા ફી માફ,  80 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ અને 75 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવામાં આવશે આ ઉપરાંત નાપાસ થનાર વિધાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. ધો. 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે NIOS દ્વારા પાસ થવાની સુવર્ણ તક છે. આટ આટલી બધી રાહત અને શ્રેષ્ઠ શિક્ષણ આપે એવી આ મોરબીની એકમાત્ર નામાંકિત આર્યવર્ત સ્કૂલ હોય આ તમામ રાહત સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા ઈચ્છતા હો તો આજે જ અને અત્યારે જ આર્યવર્ત સ્કૂલનો મોબાઈલ નંબર 95124 10056 ઉપર સંપર્ક કરવાનો રહેશે




Latest News