મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા અપાઈ


SHARE







વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મેડિકલ કેમ્પમાં સેવા અપાઈ

વાંકાનેર તાલુકામાં  ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં દશ ડોકટર ટિમ દ્વારા તમામ રોગોનું નિદાન, આયુશમાન કાર્ડ કાઢી આપવા, વેકસીનેશન કેમ્પ, રક્તદાન કેમ્પ, આર.ટી.પી.સી.આર.ટેસ્ટ વગેરે  માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સ્વયંસેવક તરીકે અશોકભાઈ સતાસિયા, હસુભાઈ મકવાણા,હસુભાઈ પરમાર,ધ્રુવગીરી ગોસાઈ, અલ્પેશભાઈ દેસાણી, જીતુભાઈ વાટકીયા,અપર્નાથીભાઈ,ઉત્સવભાઈ અરવિંદભાઈ પટેલ, અમૃતભાઈ દેસાઈ વગેરે શિક્ષકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેરના અધ્યક્ષ તેમજ કારોબારી સદસ્યઓએ સ્વયંસેવક તરીકે કામગીરી કરી હતી જેને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી ઝાલા તેમજ આયોજકોએ બિરદાવી હતી






Latest News