મોરબીના જેતપર-અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ 6 મહિલા સારવારમાં મોરબીના યમુનાનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ વાંકાનેર નજીક વાડીમાં માલઢોર ઘૂસી જતાં સામસામે મારા મારી બાદ સામસામે ફરિયાદ વાંકાનેરના વીરપર ગામે દારૂની ત્રણ રેડ, મુદામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ મોરબી વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરીને બે શખ્સોએ યુવાનને માર માર્યો ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરવાના ગુનામાં બે રીઢા ચોરીની ધરપકડ મોરબીમાં કર્તવ્ય નંદી ઘરના નિર્માણના લાભાર્થે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન
Breaking news
Morbi Today

ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ


SHARE





























ગુલાબ પ્રેમનું પ્રતીક છે: વાંકાનેર વાયરલ થયેલા ફોટોને લઈને ભાજપનો બચાવ

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71 માં જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી ની તસ્વીર પર ભાજપ કાર્યકરો દ્વારા ફૂલહાર ચડાવવામાં આવતા તે તસ્વીર વાયરલ થઈ હતી અને ખાસ કરીને વાંકાનેર ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીએ તેના ફેસબુક ઉપર પણ તે ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે આપણાં આદરણીય વડાપ્રધાન હજુ જીવે છે જેથી હોબાળો મચી ગયો હતો અને જીતુભાઈએ મૂકેલા ફોટાના કેપ્શનનો હાલમાં વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવેલ છે અને તેમણે કહ્યું છે કે, ગુલાબ પ્રેમનું પ્રતિક છે વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા દ્વારા આ બાબતે વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને જણાવ્યું છે કે ગુલાબ અને સુખડમાં ઘણો ફર્ક છે, શાસ્ત્ર વાચન જરૂરી છે, માત્ર રાજકારણ કરવું યોગ્ય નથી, ગુલાબ પ્રેમનું પ્રતીક છે અને આથી વડાપ્રધાનની તસ્વીરને હાર પહેરાવામાં આવ્યો હતો.


















Latest News