ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સીવણ કેન્દ્રના બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE











મોરબીમાં સીવણ કેન્દ્રના બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આયોજિત સીવણ કેન્દ્રના બહેનોને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ વાવડી રોડ પર આવેલ ભગવતીપાર્કમાં રાખવામા આવ્યો હતો અને ત્યાં સીવણ કેન્દ્રમાં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા બહેનોને ત્રણ માસના કોર્સના અંતે ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ તમામ બહેનો પોતાની રીતે પગભર બની બીજાને સહાયરૂપ બને તેવી ભાવના સાથે આ કાર્ય કરવામાં આવે છે આ સર્ટિફિકેટ વિતરણ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ સભ્યો ટી.સી.ફૂલતરિયા, વિનુભાઈ ભટ્ટ અને સીવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેનના હસ્તે દશ બહેનોને સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતા તેમ ગંગા સ્વરૂપ સહાય સમિતિના સભ્ય ટી.સી.ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News