મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે દુકાન ધરાવતા દુકાનદારે રૂપિયા ભરેલ બેગ મૂળ મલીકને પરત કરી


SHARE







ટંકારાના લજાઈ પાસે દુકાન ધરાવતા દુકાનદારે રૂપિયા ભરેલ બેગ મૂળ મલીકને પરત કરી

ટંકારા તાલુકામાં આવેલ એક્ટિવપેટ કારખાનાં ઓપરેટ રાવળ ભરતભાઈની પૈસા ભરેલ બેગ ખોવાયેલ હતી તે લજાઈ ગામ પાસે આવેલ સૌરાષ્ટ્ર એગ્રો વાળા સંજયભાઈ કાનજીભાઈ મસોતને મળેલ હતી જેથી તેમને મુળ માલિકની શોધખોળ આદરી હતી અને વોટસપમા મેસેજ કર્યો હતો જેની જાણ ફેક્ટરીના ઓનર જયદીપભાઈને થતા તેઓ લજાઈ સૌરાષ્ટ્ર એગ્રો દુકાને આવી ઓળખ આપી હતી જેને ૪૭૩૦૦ રોકડા ઓરીજનલ ડોક્યુમેન્ટ તથા કરીયાણા બેગ પરત આપીને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પડ્યું હતું






Latest News