ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની સરકારને નવ વર્ષ પૂરા થાય છે તેને ધ્યાને રાખીને આ વેપારી સંમેલન રાખવામા આવ્યું હતું અને સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવા માટે સન્માન સમારોહ આમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગૌસેવામ પર્યાવરણલક્ષી સેવા, કુદરતી આપત્તિમાં ફૂડ પેકેટ કે ભોજન વ્યવસ્થા, એમ્બ્યુલન્સ અથવા શ્રમ સેવા કરનાર આગેવાનો અને લોકોનું સન્માન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપના પ્રદેશ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ આ તકે પ્રદીપભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી રિસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, સિરામિક એસો.ના પ્રમુખ કિરીટભાઇ પટેલ, રવિન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News