મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખએ કેન્દ્રીય મંત્રીનું કર્યું સન્માન


SHARE







મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખએ કેન્દ્રીય મંત્રીનું કર્યું સન્માન

તાજેતરમાં રાજકોટમાં અટલ બિહારી વાજપેયી હોલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુજંપરા અને હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયાનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરાનું મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતભાઈ ઠાકરાણીએ સન્માન કર્યું હતું ત્યારે વાંકાનેરના અન્ય સામાજિક કાર્યકર્તાઑ પણ તેઓની સાથે રહ્યા હતા






Latest News