ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી રોટરીગ્રામ શાળાના શિક્ષિકા કંચનબેન બોડાનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી રોટરીગ્રામ શાળાના શિક્ષિકા કંચનબેન બોડાનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં શાળા પરીવાર સને સમસ્ત રોટરીગ્રામ ગામ સમસ્ત દ્વારા નિવૃત થતાં શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો હતો અને ત્યારે શાળાના શિક્ષિકા કંચનબેન ડી. બોડા કે જેઓ શાળાના આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વપ્રમુખ એવા મણીલાલ વી.સરડવાના ધર્મપત્ની છે. તેઓની વયનિવૃત થતા તેમનો વિદાયમાન સન્માન સમારોહ મહેમાનોઅધિકારીઓદાતાઓ અને સમસ્ત ગ્રામજનોની હાજરીમાં યોજાઈ ગયો હતો ત્યારે નિવૃત્ત થતા શિક્ષિકા કંચનબેન બોડા તરફથી પે સેન્ટર પરિવારની  પાંચેય  શાળાના બાળકોને સ્કૂલબેગપાંચેય  સ્કૂલોમાં રામહાટ અર્પણ કરીને ૩૦૦ બાળકોને ખુશ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બગથળા નકલંક મંદિરના મહંત પૂજય દામજી ભગતે હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ મનુભાઈ કૈલા, હિતેશભાઈ ગોપાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયામહામંત્રી દિનેશભાઈ હુંબલનરેન્દ્રભાઈ કાલરીયાકિરણભાઈ કાચરોલારાકેશભાઈ કાંજીયાઅશોકભાઈ વડાલિયા સહિતના હાજર રહ્યા હતા આ તકે શાળાનો દ્વિદશાબ્દિ સમારોહ અને શાળાના કાયમી દાતાઓનો સન્માન સમારોહ પણ રાખવામા આવ્યો હતો તેવું શાળાના આચાર્ય મણીભાઈએ જણાવ્યુ છે અને કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક પ્રાણજીવન વિડજા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News