ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

શું વાત કરો છો: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં માત્ર રૂ. 8499માં સ્માર્ટ એન્ડ્રોઇડ 32 ઇંચ ટીવી


SHARE











શું વાત કરો છો: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં માત્ર રૂ. 8499માં સ્માર્ટ એન્ડ્રોઇડ 32 ઇંચ ટીવી

0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: 20 ટકા સુધીનું કેશબેક: તમામ હોમ એપ્લાયન્સીસની અગાઉ કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. અહીં ખાસ ઓફરમાં સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ૩૨ ઇંચ માત્ર રૂ.8499માં ઉપલબ્ધ છે.

અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

પટેલ ઇલેક્ટ્રોનિક્સ

ગેસ્ટ હાઉસ રોડ

મોરબી


અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી






Latest News