મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગાળા ગામે ડીડીઓના આદેશ પછી ડિમોલિશન શરૂ


SHARE











મોરબી નજીકના ગાળા ગામે ડીડીઓના આદેશ પછી ડિમોલિશન શરૂ

મોરબી નજીકના ગાળા ગામથી શાપર ગામ તરફ જતા રસ્ત ઉપર કાચા-પાકા દબાણો હતા જેથી કરીને રસ્તા ઉપરના ચાર મકાનો, દીવાલો, શૌચાલય અને બાથરૂમને તોડી પાડવામાં આવેલ છે આ દબાણો ટ્રાફિકમાં નડતર રૂપ હતા જેથી તેને તોડી પાડવામાં આવેલ છે જો કે, ડીડીઓ ડી.ડી. જાડેજાના આદેશ પછી આ કામગીરી કરવામાં આવી છે આ કામગીરી માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ તલાટી અને ઇન્ચાર્જ ટીડીઓની હાજરીમાં કરવામાં આવી હતી અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો






Latest News