મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ગાંધીનગર સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય


SHARE











હળવદના નવા દેવળીયામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ગાંધીનગર સુધી રજૂઆત છતાં પરિણામ શૂન્ય

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે શેરીમાં વરસાદ રહી ગયા પછી ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે અને આ બાબતે વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ગામના લોકોનો આ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે માહિતી આપતા નવા દેવળીયા ગામે રહેતા અમૃતલાલ કાનજીભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘરની આસપાસના વિસ્તારમાં વરસાદ વિરામ લઈ લે ત્યાર પછી પણ ઘણા દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલું રહે છે જેથી મચ્છરનો ઉપદ્રવ અને ગંદકી સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને વરસાદી પાણીનો યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવે તેની અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેને ધ્યાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી કરીને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે






Latest News