ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર


SHARE











મોરબીમાં યોજાશે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૦થી ૩૦ જુલાઈ આ શિબિર મોરબીમાં યોજવાની છે અને તેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના કોઈપણ સંસ્કૃત અનુરાગી નિઃશુલ્ક ભાગ લઈ શકશે તેવું જણાવ્યુ છે

મોરબી સંસ્કૃત ભારતી દ્વારા દ દિવસ સુધી દરરોજ રાત્રે સાડા આઠ થી ૧૦ વાગ્યા સુધી મોરબીના જેલ રોડે આવેલ લખધીરવાસમાં આર્ય સમાજ મંદિર ખાતે સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૮ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે આ શિબિરમાં ભાગ લેવા માટે https://docs.google.com/forms/d/e/1FAIpQLSe62VBpkDxcvIZPa5jtxxhkhkzE1EZV-IpyWO4xgDqGykqnew/viewform?usp=sf_link  લિંક પર જઈને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને કોઈપણ પ્રકારની માહિતી અને જાણકારી માટે મોરબીમાં રહેતા કિશોરભાઈ શુક્લ (૯૮૨૫૭૪૧૮૬૮)મયુરભાઈ શુક્લ (૯૮૨૫૬૩૩૧૫૪) અથવા હિરેનભાઈ રાવલ (૯૭૧૪૫૨૭૦૩૬) નો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News