ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબીના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ અને જીવદયા પ્રોજેક્ટ યોજાયા


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબીના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ અને જીવદયા પ્રોજેક્ટ યોજાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો હેતુ સબબ શ્રી સતયેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમિયા સર્કલ પાસે ફળાઉ વૃક્ષો તેમજ શીતળતા આપતા મોટા વૃક્ષના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં આશરે ૧૨૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એવીજ રીતે ચકલાઓને રહેવા અને શીતળતા મળે તે માટે ચકલા ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે ૧૦૦૦ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બંને પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટીસી ફૂલતરિયા ખજાનચી મણિલાલ કાવર પ્રોજેક્ટ ચેરમેનો મહાદેવભાઈ ચિખલિયા, નાનજીભાઈ મોરડીયા પાસ્ટ પ્રેસિડેન્ટ અમિતભાઈ સુરાણી, અAમરસીભાઈ અમૃતિયા, ભીખાભાઈ લોરિયા, જીજ્ઞેશભાઈ કાવર અને સભ્યો મહાદેવભાઈ ઊંટવડીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, જયેશ સંઘાણી દિપકભાઈ દેત્રોજા તેમજ સતેશ્વર મંદિરના પૂજારી ગૌતમભાઈ અને રાજેશગીરી હાજર રહીને સહકારની ભાવના સાથે આ બંને પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા હતા. #MORBITODAY






Latest News