ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદનાં ઈશ્વરનગરમાં તળાવ કાંઠે જુગાર રમતા છ જુગારી ઝડપાયા


SHARE











હળવદનાં ઈશ્વરનગરમાં તળાવ કાંઠે જુગાર રમતા છ જુગારી ઝડપાયા

હળવદ તાલુકાનાં ઈશ્વરનગર ગામે જુગારની રેડ કરી હતી ત્યારે તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમતા છ જુગારી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૪૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ગામના તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ મગનભાઈ વિડજા, રાજેશભાઈ કેશવજીભાઇ કાલરીયા, નંદલાલભાઈ શામજીભાઈ રૂપાલા, લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા, હરજીવનભાઇ ઉર્ફે હકાભાઈ નાનજીભાઈ કૈલા અને ડાયાભાઇ અમરશીભાઇ કાલરિયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપી પાસેથી ૨૪૭૦૦ ની રોકડા કબજે કરી છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News