ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની સીમા જાગરણ મંચની ટીમ તૈયાર


SHARE











મોરબી જિલ્લાની સીમા જાગરણ મંચની ટીમ તૈયાર

મોરબીમાં સીમા જાગરણ મંચ દ્વારા એક વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં સીમા જાગરણ મંચની મોરબી જિલ્લાની ટીમની રચના કરવામાં આવી છે

હાલમાં જે નવી ટીમને જાહેર કરવામાં આવી છે તેમાં મોરબી જિલ્લા સંયોજક રાજેશભાઈ એરણિયા, મોરબી જિલ્લા સહસંયોજક પ્રસાદભાઈ ગોરિયા, મોરબી જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક આર્યનભાઈ ત્રિવેદી, મોરબી નગર સંયોજકમાં બિપીનભાઈ અઘારા, સાગરભાઈ ઉઘરેજા, હિરેનભાઈ સિણોજીયાને લેવામાં આવેલ છે તો મોરબી તાલુકા સંયોજકમાં દિનેશભાઈ બારૈયા, મયુરભાઈ માકાસણા અને બળદેવભાઈ ગઢવી તેમજ માળિયા તાલુકા સહસંયોજક હિરેનભાઈ કુંડારિયા, હળવદ તાલુકા સંયોજક મનસુખભાઈ એરવાડીયાની વરણી કરવામાં આવી છે ત્યારે આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા અને સીમા જાગરણ મંચના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સદસ્ય હિરેનભાઈ વિડજા પણ ઉપસ્થિત રહ્યા હતા






Latest News