ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં એનએસએસ યુનિટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકૃત્વ સ્પર્ધામાં ભાર વગરનું ભણતર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ અને સ્ત્રી શિક્ષણ વિષય રાખવામા આવ્યો હતો જેમાં હેતલબેન ત્રિભુભાઈ, ગોગરા મુન્ના જીલુભાઈ અને વસોયા દર્શનકુમાર સુરેશભાઈ વિજેતા બનેલ છે અને નિબંધ સ્પર્ધામાં નવી શિક્ષણ નીતી વિષય પર હડિયલ પૂજા, સંચાણિયા કૃપાલી અને મકવાણા ઉન્નતિ વિજેતા બનેલ છે તો ચિત્ર સ્પર્ધામાં સોનારા શીતલ ભરતભાઈ, રાઠોડ માધવી રાણાભાઈ અને કાલીયા હરેશ મનસુખભાઈ વિજેતા બનેલ છે ત્યારે વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધામાં ડો. અનિલસિંહ રાજપુત, ડો. રામભાઈ વારોતરીયા તેમજ ચિત્ર સ્પર્ધામાં કિશોર વાઘાણીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ ત્રણેય સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે યોજાનારી યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.






Latest News