ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના એસપીએ કરી ૭ પીએસઆઇની બદલી


SHARE











મોરબી જિલ્લાના એસપીએ કરી ૭ પીએસઆઇની બદલી

મોરબી જિલ્લા એસપીએ થોડા દિવસો પહેલા કેટલાક પોલીસ કર્મચારીની બદલી કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઇની બદલી કરેલ છે.

મોરબી જીલ્લામાં હાલમાં જે પીએસઆઇની બદલી કરવામાં આવી છે તેમાં લીવ રીઝર્વમાં રહેલ એમ.પી.ચાવડાને એસપી કચેરીમાં મોરબી, એસપી કચેરીમાંથી સી.એમ. કરકરની સીટી એ ડીવીઝન, મોરબી એલસીબીમાંથી કે.જે. ચૌહાણની એલ.આઈ.બી મોરબી, ટંકારામાંથી એચ.આર. હેરભાને મોરબી કંટ્રોલ રૂમ, લીવ રીઝર્વમાંથી વી.આર.સોનારા એમઓબી મોરબી, એમઓબીમાંથી જે.સી. ગોહિલને એ ડીવીઝન અને મોરબી એ ડીવીઝનમાંથી એમ.જે. ધાંધલને ટંકારા મૂકવામાં આવેલ છે






Latest News