મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર


SHARE











મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને મોરબી પાલિકા કચેરી પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો સહિતના લોકો જોડાયા હતા અને મોરબીના સામાકાંઠે આવેલ કલેક્ટર કચેરીએ જઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચાર વધી રહ્યા છે જેથી કરીને અત્યાચાર કરનારઓની  સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે






Latest News