મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં


SHARE









મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં

મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જે દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને આ કેસમાં સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે એસ. કે. વોરાની નિમણૂક કરી હતી જો કે, હાલમાં મળી રહેલી માહિતી મુજબ સ્પેશિયલ પીપી એટ્લે કે સરકારી વકીલ એસ.કે.વોરાએ રાજીનામૂં આપી દીધું છે.
મોરબીમાં તા.૩૦/૮/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપી હાલમાં જમીન મુક્ત થયા છે અને પાંચ આરોપી હજુ પણ જેલમાં જ છે જો કે, આ કેસ માટે સરકારે ગત ૧૦/૧૨/૨૦૨૨ ના રોજ સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી જો કે, વિકટ વડાપ્રધાન સુધી તાજેતરમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં સ્પેશિયલ પીપી મુદતે હાજર રહેતા નહીં તેવામાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરીને હાલમાં સ્પેશિયલ પીપી એસ.કે. વોરાએ રાજીનામું આપી દીધેલ છે જે હાલમાં ચર્ચાનું વિષય બનેલ છે




Latest News