મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે


SHARE









મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે

મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની દર વર્ષે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આગામી જન્માષ્ટમી પર્વ ઉજવણી ધામધુમથી કરવા માટેનુ આયોજન કરવામાં આવી રહયું છે તેના ભાગરૂપે હિંદુ સંગઠનોના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે


મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે તા. ૩૦ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના તમામ હિંદુ સંગઠનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે




Latest News