મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં અવાયું છે અને આગમી તા ૩૦ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે મોરબીમાં આવેલ રામાનંદ ભવન રામઘાટ ખાતે આ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરુધ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપરના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના આગેવાનો હાજર રહેશે વધુમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અગ્રાવત અને મંત્રી હિતેશભાઈ રામાવતે જણાવ્યુ છે કે, જે વિદ્યાર્થીઓના સર્ટીફીકેટ જમા કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ વાલીની સાથે સવારે ૮:૩૦ કલાકે રામાનંદ ભવન ખાતે આવી જવાનું છે 






Latest News