મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હડમતિયા ગામની શ્રી કન્યા તાલુકા શાળાનું ગૌરવ


SHARE











ટંકારા તાલુકાના હડમતિયા ગામની શ્રી કન્યા તાલુકા શાળાનું ગૌરવ

લજાઈ મુકામે યોજાયેલ G-20 અંતર્ગત સી.આર.સી કક્ષાના કલા મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સ્પર્ધામાં લજાઈ સી.આર.સી.ની સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ નંબર મેળવેલ છે તેમાં ધો. ૬ થી ૮ વાર્તા નિર્માણ સ્પર્ધામાં દ્વિતીય નંબર અજાણા શ્રદ્ધા મહેશભાઈ, ધો. ૩ થી ૫ વાર્તા લેખન સ્પર્ધા તૃતીય નંબર ધામેચા  રિયા પ્રવિણભાઇ, ધો. ૧થી ૩ વાર્તા લેખન સ્પર્ધામાં તૃતીય નંબર ખાખરિયા હેન્સી ભુપતભાઈ વિજેતા બનેલ છે અને સી.આર.સી કક્ષાની સ્પર્ધામાં ૧ જ શાળામાંથી ૩-૩ નંબર મેળવી વિધાર્થીઓએ શાળા પરિવારનું નામ રોશન કરેલ છે






Latest News