મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું


SHARE











મોરબી રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

મોરબીમાં રામઘા પાસે આવેલ રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાતિની વાડીએ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા ડીડીઓ ડી.ડી. જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરૂદ્ધભાઈ રામાવતસિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી માળિયા (મી)  રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ અગ્રાવતઉપપ્રમુખ હિતેશભાઈ રામાનુજ, મંત્રી હિતેશભાઈ રામાવત, ખજાનચી રવીભાઈ રામાનુજ તેમજ પરેશ ભાઈ રામાવત, જીતેન્દ્ર ભાઈ રામાવતે જહેમત ઊઠાવી હતી






Latest News