મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ નજીક નમકીનની ફેકટરીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ 


SHARE









મોરબીના લજાઈ નજીક નમકીનની ફેકટરીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ 

મોરબી નજીકના લજાઈ પાસે આવેલ નમકીનની ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને ગટરમાં ગંદુ પાણી છોડવામાં આવે છે તે કેનાલમાં પહોંચ્યુ છે અને હવામાં પણ પ્રદુષણ ફેલાઇ છે જેથી આ કંપનીનું પ્રદૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી નજીકના લજાઈ ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગામની બાજુમાં આવેલ નમકીન બનાવતી ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેઠીઉ કરીને હવા અને પાણી બને ખરાબ થાય છે અને ફેક્ટરીની આજુ બાજુમાં રહેતા લોકોને કાયમી ગંધ પણ સહન કરવી પડે છે અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી થાય છે. આ સમસ્યા માટે ગ્રામજનોએ કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગ્રામજનોએ તકલીફ દૂર કરવા માટે હલકા કલેક્ટરને રજૂઆત કરેલ છે અને ઘોરબેદરકારી રાખતા ફેક્ટરી વાળાની સામે પગલાં લેવાની માંગ કરી છે




Latest News