માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ભાજપ- તાલુકા પંચાયત દ્વારા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયાની હાજરીમાં સેવાકાર્યો કરાયા


SHARE

















વાંકાનેર તાલુકા ભાજપ- તાલુકા પંચાયત દ્વારા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મળભાઈ જારીયાની હાજરીમાં સેવાકાર્યો કરાયા

પંડિત દીનદયાલની જન્મ જયંતિ નિમિતે વાંકાનેર તાલુકા ભાજપ સંગઠન તથા તાલુકા પંચાયત વાંકાનેરના હોદેદારોપ્રદેશ ભાજપના આગેવાનો, જીલ્લાના આગેવાનો અને અલગ અલગ મોરચાઓના પદાધીકારી અને જીલ્લા પંચાયતના સદસ્યતાલુકા પંચાયતના સદસ્ય સહિતનાઓ હાજરીમાં મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયાની હાજરીમાં જુદીજુદી સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી જો કે, સૌપ્રથમ પંડીત દિન દયાળ ઉપાધ્યાયજીની તસ્વીરને પુસ્પાંજલી બાદમાં હોસ્પીટલે કુટનું વિતરણવૃક્ષારોપણ, તળાવની સફાપોસ્ટકાર્ડનું પણ વિતરણ વિગેરે કર્યા કરવામાં આવેલ હતા આ કાર્યક્રમમાં અમરશીભાઈ મઢવી, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય કાળુભાઈ કાંકરેચા, સુરેશભાઈ પ્રજાપતિસુખદેવભાઈ ડાભીવાઘજીભાઈ ડાંગરેચા, ગાંડુભાઈ ધરજીયારસીકભાઈ વોરાભરતભાઈ સરૈયાઅમુભાઈ ઠાકરાણીઝાલા વર્ષાબા ધર્મેન્દ્રસિંહજસ્મીનબેન જાવીદભાઈ બ્લોચજીજ્ઞાશાબેન મેરરમેશભાઈહુશેનભાઈ તથા તમામ તાલુકા પંચાયત સદસ્યોવાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતીલાલભાઈ અણીયારીયાકિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવામહાવીરસિંહ ઝાલાવિપુલભાઈ ભાનુશાળીભગવાનજીભાઈ મેરદૈવતસિંહ ઝાલાધરમશીભાઈ માલકીયાપથભાઈ ચૌહાણઅબ્દુલભાઈ બાદીઅશરફભાઈ મામદભાઈસમીરભાઈ તથા તાલુકા ભાજપ સંગઠનના સદસ્યો હાજર રહેલ હતા.




Latest News