લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન


SHARE





મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન

મોરબીના લીલાપર કેનાલ રોડે આવેલ ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે તા ૩૦ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.


મોરબીમાં ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે આગામી તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ રાખવામા આવેલ છે જેમાં યજ્ઞના આચાર્ય પદે દર્શનભાઈ પંડ્યા બીરાજશે. અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ સાંજે ૬:૩૦ કલાકે નવરંગો માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમજ રાતે નાનું માંડલું અને ડાક ડમરની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર હકુભાઈ માલણીયાત, સાગરભાઈ માલણીયાત, કિશનભાઈ માલણીયાત, વિશાલભાઈ માલણીયાત અને દિનેશભાઈ માલણીયાત જમાવટ કરશે 




Latest News