મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં વીજપોલ વળતર આંદોલન પાર્ટ 3: મોરબીના જેતપર ગામે આજે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક મોરબીમાં યોગા કરીને ઘરે આવેલ યુવતીનું મોત: ખાનગી હોસ્પિટલના કવાર્ટરમાંથી બેભાન હાલતમાં મળેલ નર્સનું મોત: ઇંગોરાળા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત મોરબીના રાજપર નજીક લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: લક્ષ્મીનગર ગામ નજીક વાડીએ ઉલ્ટી થયા બાદ 7 વર્ષના બાળકનું મોત હળવદના ટીકર ગામે વાડી ઝેરી જનાવર કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે આધેડનું હાર્ટ એટેકથી આધેડનું મોત માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા મહાસતીજી સહિત કુલ બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત

મોરબીનાં સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીનો ઓવેરબ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે અતિજરૂરી છે જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ  સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત  સ્થળે પહોચી શકતા નથી અને સમય તેમજ પેટ્રોલ અને ડિઝલનો બગાડ થાય છે જેથી કરીને સ્કુલે જતા આવતા બાળકો સહિતના તમામ લોકોના હિતને ધ્યાને રાખીને તેમજ બીમાર લોકોને સમયસર સારવાર માટે લઈ જઈ શ્કાત તે માટે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવું ખુબ જ જરૂરી છે જેથી કરીને મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરેલ છે જો કે, આ કામ ખરેખર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News