મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ધામધુમપુર્વક પર્યુષણ પર્વની આરાધના કરતા સંજયભાઇ શેઠ


SHARE















મોરબીમાં ધામધુમપુર્વક પર્યુષણ પર્વની આરાધના કરતા સંજયભાઇ શેઠ

મોરબીમાં ૨૬૫ વર્ષ જુનુ દેરાસર દરબારગઠમાં થયો માતા ત્રીશલાનંદન ૨૪ તીર્થંકર ભગવાન મહાવીર સ્વાનીનો જન્મ ઉતસ્વમાં ત્રીશલા નંદનવીર કી જયબોલો મહાવીર કી ભક્તી ધાર્મીક વાતાવરણમાં ધામધુમથી પરર્યુષણની ઉજવણી થઇ રહી છે.તે સાથે મોરબી ધરર્મનાથ મીત્ર મંડળ, જૈનબેન્ડપાર્ટીનું જૈન સમાજના આગેવાનો તેમજ ગુરૂમારાજની પુજા ઢોલત્રાસા સીથે કરવામાં આવી હતી.સમાજ ટ્રસ્ટ્રીઓએ તીલકપુજા તેમજ રીબીનકાપીને જૈનબેન્ડના બાળકોને પ્રોતસાહીત કર્યા હતા અને સાથેસાથે પુજ્ય ગુરૂમારાજા યશોવિજય ગુરૂભગવતના વિચરણથી આ શક્લપ મહાવીર જન્મકલ્યીણના દિવસે જૈનબેંડનું મહાવીરસ્વામી ભગવાનનુ પારણુ માં વાજતેગાજતે લઇ જવાયુ હતુ. મોરબી ધરર્મનાથ મીત્ર મંડળના પ્રમુખ નીલેશભાઈ તેમજ વીરલભાઈ નિર્શગભાઇ, દિવ્યેશભાઈ તેમજ જૈન બેન્ડ પાર્ટીના સભ્યોએ ગુરૂમારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

પર્વાધિરાજ પર્યુષણ ચાલુ હોય અને તેમા પરમ પૂજય પંન્યાસ પ્રવર ગુરુ દિવ્યયશ વિજયજી મહારાજના સાનિધ્યમાં વાજતે ગાજતે ઢોલની તાલે સંજયભાઇ. એમ.શેઠ (સંજય કેટરસ્ વાળા) દરબારગઢ મોટા દેરાસરથી ધરે પધરામણી કરીને ભગવાનને પક્ષાલપુજા, બ્રાસપુજા, વાક્ષેપ પુજા, ચંદનપુજા તેમજ  ધુપદીપ ફુલનીવેદ ભગવાનના ચરણોથી અષ્ટકારી પુજા વિધિ સાથે મોરબી જૈન સંધના આગેવાનો તેમજ ધર્મનાથ મિત્ર મંડળના ભાવિક ભક્તો ઼ને દાદાની ધરપુજા કરાવેલ.સંજયભાઇના બહેન સરલાબેન નીતીનકુમાર તન્તા જે વિકલાંગ છે અને તેમનુ પર્વ પર્યુષણ અઠાઈ તપઆરાધના ચાલતી હોય અને પગે વિકલાંગ હોવાને કારણે ગુરૂભગવંત પરપુજ્ય પંન્યાસ પ્રવર દિવ્યયશો વિજય મહારાજની આજ્ઞાથી મોરબી જૈન દરબારગઢથી ધરપુજા માટે રસોયા કંદોઈ ભીખાલાલ  કેશવજી રાજ કંદોઇના ધરે ભગવાનની ધરપુજા મોરબીમાં પહેલી વખત ધરપુજા કરાવી એક અનોખો સંકેત માં આપણા ધરમાં કોઈ વ્યક્તિનો ચાલી શકતુ હોય ઉમરના હીસાબે તેમજ કોઈ અન્ય બીમારીના કારણોસર દેરાસરમા પુજા કરવા ન જઈ શકતા હોય તો તે પરીવારના ધરે જઈ ભગવાનની ધર પુજા કરાવી શકે ગુરુજી મોરબી જૈન સમાજને એક સુંદર પ્રેરણાદાયક વીચાર આપી આજે સંજયભાઈ શેઠના ધરે ધરપુજા કરાવી અને ખાસ કરીને પર્વાધિરાજ પર્યુષણ માં આ નિયમ આપ્યો.ધરપુજા પરીવાર સાથે કરી અને ત્રીશલામાતાને આવેલ ૧૪ સ્વપના ચોખાથી વધાવવાનો એક અનેરો આનંદ મેણવ્યો હકો. તેમજ મહાવીરભગવાનની ત્રીશલા માતાને આવેલ ૧૪ સ્વપનમાથી ૯ મુ સ્વપનુ જુલાવવા શેઠ પરીવારે  લાભ લીધો હતો.તેમજ મહાવીર સ્વામી ભગવાનને પારણામાં જુલાવવાનો પરીવાર સાથે ભક્તીમય થયા ગુરૂમારાજના મુખ માંગલીક સાભણી આ જૈન કુણમાં મળેલ જન્મને સાર્થક થતો જોયને માતા  દયાબેન  અતી ખુશ થયા હતા અને  પરીવારના સભ્યોને આશીર્વાદ આપ્યા હતા. તેમજ સંજયભાઇના પિતા સ્વ.મહીપતલાલ શેઠ સાક્ષસાત સાથે હૌય તેવો અનુભવ કર્યો હતો.






Latest News