મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ રોડે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીના આમરણ રોડે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના આમરણથી બગથળા ગામ તરફ આવવાના રસ્તા ઉપર આવેલ ગોળાઈ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા પિતા પુત્રને ઇજા થઈ હતી જેમાં યુવાનને માથાના ભાગે હેમરાજ જેવી ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક દીકરા સામે તેના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે શક્તિધામ સોસાયટીમાં હાલ રહેતા મૂળ આમરણના રહેવાસી ગોરાભાઈ અમરાભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૬૬)એ તેના મૃતક દીકરા ઉમેશ ગોરાભાઇ પરમાર જાતે અનુ. જાતી (૨૬)ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે આમરણથી બગથળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગોળાઈમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચલાવતા તેના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને હેમરેજ થઈ ગયુ હતું જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવારે તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News