મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 


SHARE









મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 

હળવદ તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે તા.૧૭-૩-૨૦૧૬ ના રોજ આરોપી કમલેશભાઈ રાણાભાઈ પરમાર રહે.મુ ગામ જીવાપર તાલુકો ધ્રાંગધ્રા વાળાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે હળવદ તાલુકા પોલીસે કમલ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ બાબત મોરબી બી ડીવીઝનમાં વર્ષ ૨૦૧૬ માં ગુનો દાખલ થયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાજૅશીટ મોરબી મહે. સ્પે. પોકસો કોર્ટોમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ કેસ દાખલ થયેલ હતો. આ કેશ મોરબીના સ્પે.પોકસો કોર્ટના જજ શ્રી ડી.પી. મહીડાની કોર્ટમાં  ચાલી ગયો હતો ત્યારે સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળી અને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા




Latest News