મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

ટંકારા સિવીલ હોસ્પિટલમાં બિપિનચંદ્ર દેવમુરારી વિદાય સમારોહ યોજાયો 


SHARE









ટંકારા સિવીલ હોસ્પિટલમાં બિપિનચંદ્ર દેવમુરારી વિદાય સમારોહ યોજાયો 

ટંકારા સિવીલ હોસ્પિટલમાં જતાંજ મંદમંદ હાસ્ય સાથે દર્દથી પીડાતા અકસ્માતમાં ધાયલ કે કાયમી ડ્રેસિંગ રૂમમાં પાટા પિંડી કરવા આવતા ગુરૂને ન ઓળખે એવુ ન બને અને આ હુલામણા નામથી ઓળખાતા બીપીનચંદ્ર દેવમુરારી ટંકારા સરકારી હોસ્પિટલમાં વય મર્યાદા પુર્ણ થતા સ્ટાફે જાજરમાન વિદાયમાન આપ્યો હતો. અને બિપીન દાદાએ રાજકોટ મોરબી રોડ પર અકસ્માતે ધાયલ થયેલા અસંખ્ય લોકોને ઈમર્જન્સી પાટા બાંધી તાકીદે સારવાર આપી છે જેનો એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો આ તકે અહીના અધ્યક્ષ ડો. દિપ ચિખલિયા, ડો. વી.બી. ચિખલિયા, ડો વિ.એમ. પારેખ, ડો. નિસંગ પડસુબિયા, સ્ટાફના જીતેન્દ્રસિંહ ગોહીલ, એન.ડી. ગોધાણી, મૌલિક દેવમુરારી સહિતના સ્ટાફ ઉપરાંત જગુભાઈ કુબાવત, શશીઅદા આચાર્ય, ભુદરભાઈ પટેલ, હસુભાઈ દુબરીયા, ભુપતભાઈ અગ્રાવત, રણધીરસિહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શેષ જીવન તંદુરસ્ત શરીર સાથે પ્રસાર કરેની શુભેચ્છા પાઠવી હતી.




Latest News