મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા બાર એસો.ના હોદેદારોની બિન હરીફ વરણી કરાઇ: પ્રમુખ પરેશભાઈ ઉજરીયા


SHARE







ટંકારા બાર એસો.ના હોદેદારોની બિન હરીફ વરણી કરાઇ: પ્રમુખ પરેશભાઈ ઉજરીયા

ટંકારા બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને બાર એસો.ના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત નવી ટીમે હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ટંકારા બાર એસો.ની ચુંટણી ન કરવાની પરંમપરા જાળવી રાખી સર્વાનુમતે નિર્ણય લેવાયો છે

ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા બાર એસો.ના પ્રમુખ પદે પરેશભાઈ ઉજરીયા, ઉપપ્રમુખ પદે કાનજી દેવડા અને સેકેટરી પદે અમિત જાનીની વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને ટંકારા બાર એસો.ના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી અને અને નવા હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસો. દ્વારા કોઈપણ વખત ચુંટણી યોજાઈ નથી. આ માટે કાયદાના તજજ્ઞ અતુલ ત્રિવેદી અને પિયુષ ભટાસણા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. અને આ તકે પંથક જાણતા વકીલ આર.જી. ભાગિયા, સંજય ભાગિયા, અલ્પેશભાઈ દલસાણિયા, હિરેનભાઈ નિમાવત, અરવિંદભાઈ છત્રોલા, હિતેષભાઈ ભોરણિયા, બી.વી.હાલા, અમિત ભટાસણા, બિપીન સોલંકી સહિતના વકીલો હાજર રહ્યા હતા






Latest News