મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE









મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧૫ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રેલવેની સલાહકાર સમિતિમાં જુદા જુદા રેલવે સ્ટેશન માટે થઈને કુલ મળીને ૧૫ સભ્યોને લેવામા આવ્યા છે

મોરબીમા આવતા મોરબી, મકનસર અને વવાણીયા રેલવે સ્ટેશનને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મકનસર રેલવે સ્ટેશન માટે ભાણજીભાઈ બોપલિયા, બાલકૃષ્ણભાઈ પટેલ, ગૌતમભાઈ હડિયલ, ધનજીભાઈ દંતાલીયા અને સિધ્ધરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મોરબી રેલ્વે સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, ચંપકસિંહ રાણા, ભાવેશભાઈ ડાભી, હસમુખભાઈ ચાવડા અને રાજેશભાઈ કંઝારીયાનો સમાવેશ કરાયો છે અને વવાણીયા રેલવે સ્ટેશનમાં અવેશભાઈ કાસમભાઈ મોવર, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ કટિયા, ઝુલ્ફીકરભાઈ સંતવાણી, અબ્બાસભાઈ અબ્દુલભાઈ જામ અને અલિયાસભાઈ મોવરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે




Latest News