મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના બે ઋષિકુમારો અયોધ્યામાં યોજાનાર શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે


SHARE









મોરબીના બે ઋષિકુમારો અયોધ્યામાં યોજાનાર શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તાજેતરમાં રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની એકમાત્ર શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારોએ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને વિદ્યાલય, સંસ્થા તથા મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ બંને ઋષિકુમારો આગામી ફેબ્રુઆરી મહિનામાં અયોધ્યા મુકામે અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેવું આયોજકો પાસેથી જાણવા મળેલ છે




Latest News