વાંકાનેર તાલુકામાં કોરોના વેક્સિન માટે લોકોને જાગૃત કરવા જીજ્ઞાશાબેન મેરનું અભિયાન
SHARE









વાંકાનેર તાલુકામાં કોરોના વેક્સિન માટે લોકોને જાગૃત કરવા જીજ્ઞાશાબેન મેરનું અભિયાન
વાંકાનેર તાલુકાના મેસરિયા, સતાપર, અદેપર, ગુંદાખડા વગેરે ગામોમાં કોરોનાની વેક્સિન લેવા લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર અને જે તે ગામના આગેવાનો જુદાજુદા ગામમાં જઈને લોકોને કોરોના વેક્સિનને લેવા માટે સમજૂત કરી રહ્યા છે ત્યારે વાંકાનેરના મામલતદાર પટેલ સહિતના અધિકારીઓએ પણ ઘણા ગામોમાં સાથે રહ્યા હતા
