વાંકાનેર તાલુકામાં કોરોના વેક્સિન માટે લોકોને જાગૃત કરવા જીજ્ઞાશાબેન મેરનું અભિયાન
મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !
SHARE









મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !
મોરબીની પેટા ચૂંટણીમાં તે સમયના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલને ચૂંટણીના ઇન્ચાર્જ બનાવેલા હતા અને તેઓને મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરી હતી અને બીજા સ્થળે મેળા કરવા માંગણી કરી હતી અને તે વખતે કલેક્ટર તેમજ સૌરભભાઈ પટેલે આ મેદાનમાં હવે મેળાનું આયોજન નહિ કરવામાં આવે તેવી ખાતરી આપી હતી જો કે, હાલમાં ત્યાં મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની જગ્યાને બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગને સ્વીકારવામાં નહિ આવે તો આંદોલન કરવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે
