મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE









મોરબીના સોઓરડી વિસ્તારમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ સો-ઓરડી વિસ્તારમાં ધુન મંડળ અને સામાજીક સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં બાળવિદુષી કથાકાર રત્નેશ્વરી દેવી (રતનબેન) શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રોતાઓને રસપાન કરાવશે.

મોરબીમાં સમસ્ત સોઓરડી વિસ્તાર દ્વારા ભાગવત કથાનું આયોજન તા ૧૭ થી કરવામા આવ્યું છે અને સાંજે ૪:૦૦ કલાકે રામજી મંદીરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજવાની છે અને આ કથામાં કપીલ અવતાર, નૃસીંહ અવતાર, વામન અવતાર સહિતના ધાર્મિક પ્રસંગોને ઉજવવામાં આવશે અને કથામાં સંતો, મહંતો, રાજકીય, સમાજીક આગેવાનો સહિતના લોકો તેમજ મહીલા મંડળો સહિતના જુદાજુદા સંગઠનના લોકો આવવાના છે ત્યારે આ કથાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે કથાના મુખ્ય આયોજક સુરેશભાઈ સિરોહીયા અને હરિભાઈ રાતડીયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News