લખપતથી કેવડીયા સુધીની ગુજરાત પોલીસ દ્વારા આયોજિત બાઇક રેલીનું મોરબી જીલ્લામાં સ્વાગત કરશે
મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા
SHARE









મોરબીના યુવા પત્રકારની પ્રમાણિકતા
મોરબીના પત્રકાર જયેશ બોખાણીને મોબાઈલ મળ્યો હતો જે મોરબીના બહાદુરગઢ ગામના ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈ નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું હતું જેથી ખેત મજુરી કરતા ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈને શોધીને ટેન મોબાઈલ પરત આપેલ છે ત્યારે ગોધવીયા સુરેશભાઈ વશરામભાઈએ જણાવ્યુ હતું કે તેઓ પીપળીયાથી મોરબી આવ્યા હતા ત્યારે તેમનો મોબાઇલ ખોવાઇ ગયો હતો જો કે, તે મોબાઈલ મોરબીના નારણકા ગામના પત્રકાર જયેશ બોખાણીને વાવડી ચોકડી પાસેથી રસ્તા પરથી મળ્યો હતો. જેથી ફોનમાં ડોક્યુમેન્ટ આધારે બહાદુરગઢ ગામના સંરપંચ અશ્વિનભાઈ મકવાણાના મારફતે સુરેશભાઈને જાણ કરીને તેમનો મોબાઈલ તેઓને પરત આપેલ છે
