વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે શરદોત્સવ ઉજવાયો


SHARE









મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે શરદોત્સવ ઉજવાયો

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમના પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે રાસોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૧૬૦ થી વધુ રઘુવંશી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીના વિજેતા બહેનોને સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરી સન્માનિત તેમજ પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળના ચંદ્રિકાબેન પલાણ, હીનાબેન, અવનીબેન, નીલાબેન, ક્રિષ્નાબેન, ઉમાબેન સોમૈયા, અજંલીબેન, કવિતાબેન, નયનાબેન સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ભાવીનભાઈ ઘેલાણી, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, અમિતભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, જીતુભાઈ પુજારા,રમેશભાઈ બુધ્ધદેવ, ચિરાગ રૂપારેલીયા સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News