મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે મિશન શક્તિ યોજના અંતર્ગત વર્કશોપ યોજાયો


SHARE







મોરબીના જલારામ મંદિરે મિશન શક્તિ યોજના અંતર્ગત વર્કશોપ યોજાયો

સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ (સક્ષમ નારી સશક્ત ભારત)ના ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” મોરબી જે મહિલા અને બાળ વિભાગ કચેરી મોરબી દ્રારા કાર્યરત છે. તેના દ્વારા મોરબીના જલારામ મંદિર ખાતે મિશન શક્તિ યોજના અન્વયે 100 દિવસીય અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઈવ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા સમાજ સુરક્ષાથી પધારેલા  રંજનબેન મકવાણાએ પોકસો એક્ટ તથા બાળકો સાથે થયેલ ગુનાઑ અને તેને લાગુ પડતાં કાયદાનું જ્ઞાન આપેલ હતું. અને જિલ્લા સમાજ કલ્યાણ (વિકસિત જાતી) ના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડાયાભાઈએ કુંવરબાઈનું મામેરું તથા સ્કૉલર શીપ અને વિભાગને લગતી શાળાની માહિતી આપેલ હતી. મહિલા અને બાળ વિભાગના DHEWના કો. ઓડીનેર મયુરભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને મંદિરના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરેલ હતો આ વર્કશોપમાં જિલ્લા ઉધોગ ખાતામાંથી પ્રિયાબેન તથા પ્રવીણભાઈ અને જિલ્લા રોજગાર કચેરીમાંથી ચતુરભાઈ, જિલ્લા કલ્યાણ (વિકસિત જતી) માંથી ડાભીભાઈ,બાળ સૂરક્ષા એકમમાંથી સોનાગ્રાભાઈ વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમના અંતે ડી.સી. રામવત દ્રારા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું






Latest News