દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ ! હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ


SHARE











મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ

નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ - ૨૦૨૪ ની જીલ્લાકક્ષાની સ્પર્ધા  "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી  ગુજરાત  સરકાર)  ગાંધીનગર" પ્રેરિત  મોરબીના "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દરવર્ષની જેમાં આ વર્ષ પણ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ નું આયોજન કરે છે. નેશનલ રૂરલ આઈ. ટી.ક્વિઝ-૨૪  નું આયોજન કર્ણાટક સરકારના IT, BT, અને S&T વિભાગ દ્વારા દર વર્ષે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ના સહયોગથી ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ માટે  નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૦૨૪ નુંઆયોજન કરવામાં આવેલ છે અને નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ સ્પર્ધા માં મોરબી જીલ્લાકક્ષાની વિવિધ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક ૨૦ સ્કૂલનાં ૧૯૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ધો. ૮ થી ૧૨ નાં વિધાર્થીઓએ નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-'૨૪ માં ભાગ લીધેલ હતો. જેઓએ 15 + 5  પ્રશ્નો દરેકમાં 4 વિકલ્પ હોય છે. આ નેશનલ રૂરલ આઈ ટી.ક્વિઝ-૨૪ ની સ્પર્ધામાં 15 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ  પસંદ થયા નિર્ણાયક તથા સહયોગ બદલ પ્રોફેસર કમ શિક્ષક રામદેભાઈ કાનાભાઈ ડાંગર (નવયુગ સંકુલ, વિરપર)ને આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આ જીલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ-૨૪ માં ૧૫ વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા તા. ૧૪/૯ ગાંધીનગર જશે. તેવું દિપેનભાઈ ભટ્ટએ જણાવ્યુ છે.  




Latest News