મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર સહિત કર્મયોગીઓએ બે મિનિટનું મૌન પાળ્યું
મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા રવિવારે એક જ માંડવે પાંચ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
SHARE









મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા રવિવારે એક જ માંડવે પાંચ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
મોરબીના શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા આવવાની રવિવારે બગથડા મુકામે 27 મો સમુહ લગ્ન સૌ યોજાવાનો છે જેમાં પાંચ દિકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માણસે અને સંતો મહંતો તથા આગેવાનો દ્વારા હાજર રહી તેઓને આશીર્વાદ આપવામાં આવશે મોરબીમાં અનેક વખત મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉજવાય છે તે રીતે જ આગામી 27 મો લગ્ન સવ મોરબી નજીકના બગથરા ગામે યોજવાનો છે આગામી તારીખ 2 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાનાર આ સમૂહ લગ્ન સૌમાં પાંચ દીકરા દીકરીઓ પ્રભુ તેમના પગલા પાડશે જેમાં શનિવારે સાંજે ગણેશ સ્થાપન બાદ તારીખ 2 અને રવિવારે ચાર નાગમન સામૈયા હસ્તમેળાપ અને સવારે 10:00 કલાકે સંતો મહંતો દ્વારા નવ દંપતીઓને આફી વચન પાઠવવામાં આવશે દાતાઓના સંયોગથી દીકરીઓને 86 જેટલી વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવશે કાર્યક્રમના અધ્યક્ષ પદે સનહટ ગ્રુપવાળા ગોવિંદભાઈ વરમોરા તેમજ મુખ્ય મહેમાનોમાં મોહનભાઈ કુંડાળિયા જેરામભાઈ વાંઝડિયા બાબુભાઈ ઘોડાસરા બેચરભાઈ હોથી તેમજ ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયાજીભાઈ દેથરીયા પ્રકાશભાઈ વરમોરા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મિર્ઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તે ઉપરાંત બગસરા નકલંગ મંદિરના મહંત દામજી ભગત નવ દંપતિઓને આશીર્વાદ પાઠવશે
